word
stringlengths
1
50
meaning
stringlengths
1
53
પ્રભુતા
મોટાઈ , ઠકુરાઈ
માનસ :
મન સંબંધી
રાગલવઃ
રાગનો લેશ
શુદ્ધસિદ્ધાંત
પવિત્ર સિદ્ધાંતરૂપી
ગલતિ
જાય છે
પાપબુદ્ધિઃ
પા૫ની બુદ્ધિ
વય :
અવસ્થા
વિષયાભિલાષઃ
વિષયવાસના
યત્ન :
પ્રયત્ન
ભૈષજ્યવિધૌ
ઔષધની વિધિમાં
ધર્મ
ધર્મમાં
સ્વામિનુ
હે સ્વામી
વિટાનાં
નાસ્તિકોની
કટુગીઃ
કડવી વાણી
કામધેનુ
કામધેનુ
અપિ ઈય
પણ એવી
આધારિ
ધારણ કરી
ચિંતામણિષુ
ચિંતામણિ રત્નને વિષે
કર્ણે
કાનમાં
સ્પૃહા
વાંછાની
આર્તિ
પીડા
કેવલાર્કે
કેવળજ્ઞાનરૂપ સૂર્ય સમાન
જૈનધર્મે
જૈન ધર્મને વિષે
પરિસ્ફુટે
અતિપ્રકટ
સ્ફુટશર્મદે!
પ્રકટસુખ આપનાર
સત્યપિ
છતે પણ
ધિગૂ
ધિક્કાર હો
વિમૂઢભાવં
મૂઢપણાને
સદ્ભોગલીલા
સારાભોગની લીલા
દેવપૂજા
દેવની પૂજા
રોગકીલા
રોગની જવાળા
પાત્રપૂજા
સુપાત્ર પૂજા
ધનાગમ :
ધનની પ્રાપ્તિ
શ્રાદ્ધધર્મ:
શ્રાવકોનો ધર્મ
નિધનાગમ :
મરણની પ્રાપ્તિ
દારા
સ્ત્રી
લવા
પામીને
કારા
કેદખાનું
માનુષ્ય
મનુષ્યભવ
નકસ્ય
નરકના
સમસ્તે
બધું
ચિત્તે
ચિત્તને વિષે
અરણ્ય
જંગલમાં કરેલ
વ્યચિંતિ
ચિંતવ્યું
વિલાપતુલ્યે
વિલાપ તુલ્ય
નિત્યં
હંમેશા
ચક્રે
કરી
મયકા
મેં
અસત્સુ
અસત્ય
અધમેન
અધમ
પુણ્ય
પુણ્ય
કરિષ્યે
કરીશ
ઈદેશ !
એવો
નષ્ટા
નાશ પામ્યા
ભૂતોદ્ ભવત્
ભૂત વર્તમાન ( અને )
સુધાભુક્
હે દેવ
પૂજ્ય
હે પૂજય
ત્વદગ્રે
તમારી પાસે
ચરિતં
ચરિત્રને
સ્વકીયં
પોતાના
જલ્પામિ
કહું
નિરૂ૫કઃ
નિરૂપણ કરનાર
ક્રિયદ્
શું માત્ર
સ્થિતં
રહેવાયું
સાધોઃ
સાધુના
સાધુવૃત્તાત્
આચરણથી
પરોપકારાત્
પરોપકારકરવા થકી
અર્જિતં
ઉપાજર્યો
મુધા
ફોગટ
હારિતં
ગુમાવ્યો
દુર્જનાનાં
દુર્જનોના
વચનેષુ
વચનોને વિષે
શાન્તિતિ
સમભાવ
તાર્યઃ
તરવા યોગ્ય , તરવો
કથંકારં
કેવી રીતે
ભવાબ્ધિઃ
ભવસાગર
પૂર્વે
પૂર્વનાં
અકારિ
કર્યું
ધુરંધરઃ
અગ્રેસર
ત્વદપરઃ
તમારાથી બીજો કોઈ
નાસ્તે
નથી
મદન્યઃ
મારાથી બીજો કોઈ
અત્ર જને
આ લોકને વિષે
જિનેશ્વર
હે જિનેશ્વર
એતાં
પ્રત્યક્ષ સંસારની
ન યાચે
માગતો નથી
કિન્તુ
પરંતુ
અર્હનું
હે અરિહંત
કેવલ
ફક્ત
સદ્બોધિરત્ન
સમ્યક્ત્વ રત્નને
શ્રીરત્નાકર
મોક્ષલક્ષ્મીના સમુદ્ર
શ્રેયસ્કરં
કલ્યાણકારક
પ્રાર્થયે
માગું છું
ઉગ્ગએ સૂરે
સૂર્ય ઊગ્યે છતે
આહાર
આહારને
નમુક્કારસહિઅં
નમસ્કાર સહિત
અસણં
અશન
મુઠ્ઠિસહિઅં
મુઠ્ઠી સહિત
પાણં
પાણી
ખાઈમં
ખાદિમ