word
stringlengths 1
50
| meaning
stringlengths 1
53
|
---|---|
કિત્તઈસ્સું
|
હું સ્તવીશ
|
ચઉવીસંપિ
|
ચોવીશે
|
કેવલી
|
કેવળી ભગવાનોને
|
ચ
|
અને
|
વંદે
|
વાંદું છું
|
સુમઈ
|
સુમતિનાથને
|
પઉમપ્પહં
|
પદ્મપ્રભપ્રભુને
|
સુપાસં
|
સુપાર્શ્વનાથને
|
ચંદપ્પહં
|
ચંદ્રપ્રભપ્રભુને
|
પુષ્કદંતં
|
(બીજું નામ ) પુષ્પદંતને
|
વાસુપુજજ
|
વાસુપૂજયસ્વામીને
|
જિણં
|
જિનને
|
સંતિ
|
શાન્તિનાથને
|
કુંથું
|
કુંથુનાથને
|
અરં
|
અરનાથને
|
મલ્લિ
|
મલ્લિનાથને
|
મુણિસુવ્વયં
|
મુનિસુવ્રતસ્વામીને
|
નમિજિણું
|
નમિજિનને
|
વૃંદામિ
|
હું વંદન કરું છું
|
રિટ્ઝનેમિ
|
અરિષ્ટનેમિને
|
પાસં
|
શ્રી પાર્શ્વનાથને
|
વદ્ધમાણં
|
વર્તમાનસ્વામીને
|
એવું
|
એ પ્રમાણે
|
મએ
|
મેં
|
અભિથુઆ
|
સ્તવ્યા
|
વિહુય
|
વિશેષે ક્ષય કર્યા છે
|
પહીણ
|
વિશેષ ક્ષય કર્યા છે
|
જરમરણા
|
જરા અને મરણ જેમણે
|
જિણવરા
|
જિનવરો
|
તિત્થયરા
|
તીર્થંકરો
|
મે
|
મારું
|
પસીયંતુ
|
પ્રસન્ન થાઓ
|
કિત્તિય
|
સ્તવ્યા
|
વંદિય
|
વાંઘા
|
મહિયા
|
પૂજયા
|
જે એ
|
જે
|
ઉત્તમા
|
ઉત્તમ
|
સિદ્ધા
|
સિદ્ધ ભગવંતો
|
આરુગ
|
આરોગ્ય
|
બોહિલાભં
|
સમ્યગ્દર્શનનોલાભ
|
સમાહિવરં
|
પ્રધાન સમાધિ
|
ઉત્તમં
|
ઉત્તમ
|
દિંતુ
|
આપો
|
ચંદેસુ
|
ચંદ્રના સમૂહથી
|
નિમ્મલયરા
|
અતિ નિર્મળ
|
આઈચ્ચેસુ
|
સૂર્યના સમૂહથી
|
અહિયં
|
અધિક
|
પયાસયરા
|
પ્રકાશ કરનારા
|
સિદ્ધિ
|
સિદ્ધિને
|
મમ
|
મને
|
દિસંતુ
|
આપો
|
તીર્થના કરનારા , ( રાગ
|
દ્વેષ ) જિતનારા
|
કરેમિ
|
કરું છું
|
વાયાએ
|
વચને કરી
|
કાએણું
|
કાયાએ કરી
|
સામાઈયં
|
સામાયિક
|
ન કરેમિ
|
ન કરું
|
સાવજજં
|
પાપકારી
|
ન કારવેમિ
|
ન કરાવું
|
પચ્ચક્ખામિ
|
પચ્ચક્ખાણ કરું છું
|
પડિક્કમામિ
|
હું નિવર્તુ છું
|
નિયમં
|
નિયમને
|
નિંદામિ
|
આત્મસાક્ષીએ નિંદું છું
|
પજજુવાસામિ
|
પર્યુપાસું-સેવું છું
|
દુવિહં
|
બે પ્રકારે
|
તિવિહેણું
|
ત્રણ પ્રકારે
|
મણેણં
|
મને કરી
|
સામાઈયવય
|
સામાયિકના વ્રતથી
|
મણે
|
મનમાં
|
હોઈ
|
હોય
|
નિયમસંજુત્તો
|
નિયમથી યુક્ત
|
છિન્નઈ
|
છેદાય છે
|
અસુહં
|
અશુભ
|
કમ્મ
|
કર્મને
|
સામાઈઅ
|
સામાયિક
|
જત્તિઆ વારા
|
જેટલી વાર
|
સામાઈઅંમિ
|
સામાયિક
|
ઉ
|
વળી
|
કએ
|
કર્યે છતે
|
સમણો ઈવ
|
સાધુની પેઠે
|
સાવઓ
|
શ્રાવક
|
જમ્હા
|
જે માટે
|
એએણ
|
એ
|
કારણેણં
|
કારણથી
|
બહુસો
|
ઘણીવાર
|
કુજા
|
કરવું
|
જગ
|
નાહ-ભવ્ય જીવોના નાથ
|
વિઅખણ
|
વિચક્ષણ
|
અઠ્ઠાવય
|
અષ્ટાપદ પર્વત ઉપર
|
કમ્મટ્ટ
|
આઠ કર્મને
|
વિણાસણ
|
નાશ કરનારા
|
જિણવર
|
જિનવરમાં
|
। અપ્પડિહય
|
કોઈથી હણાયું નથી
|
સાસણ
|
શાસન જેમનું
|
સત્તુંજિ
|
શત્રુંજયને વિષે
|
કમ્મભૂમિહિં
|
જ્યાં કર્મ વર્તે છે
|
ઉજિંજતિ
|
શ્રી ગિરનાર પર્વત ઉપર
|
નેમિજિણ
|
નેમિનાથ ભગવાન
|
પહુ
|
પ્રભુ
|
વીર
|
શ્રી વીર ભગવાન
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.