word
stringlengths 1
50
| meaning
stringlengths 1
53
|
---|---|
અણંત
|
અનંત
|
અખય
|
અક્ષય
|
અવ્વાબાહ
|
બાધા રહિત
|
ધમ્મસારહીણું
|
ધર્મના સારથીને
|
ધમ્મવર
|
ધર્મ રૂપી
|
અઈઆ
|
અતીતકાળે
|
ઠાણં
|
સ્થાનને
|
સંપત્તાણં
|
પામેલાને
|
ભવિસંતિ
|
સિદ્ધ થશે
|
અણાગએકાલે
|
અનાગતકાળનેવિષે
|
જિણાણું
|
જિનેશ્વરોનું
|
સર્વે
|
તે સર્વને
|
જે અ
|
જેઓ
|
ચેઈઆઈ
|
ચૈત્યો છે
|
ઉડ્ટે
|
ઉર્ધ્વલોકને વિષે
|
ઈહ
|
અહીં
|
અહે
|
અધોદિશિ
|
સંતો
|
છતો
|
તિરિઅલોએ
|
તિચ્છૉલોકને વિષે
|
તત્થ
|
ત્યાં
|
સંતાઈ
|
રહેલાંને
|
જાવંત
|
જેટલા
|
એરવય
|
ઐરવતક્ષેત્રને વિષે
|
કેવિ
|
કોઈપણ
|
સાહૂ
|
સાધુઓ
|
ભરહ
|
ભરતક્ષેત્રને વિષે
|
તેસિં
|
તેઓને
|
તિદંડ
|
ત્રણ દંડથી
|
પણઓ
|
નમ્યો
|
વિરયાણં
|
નિવર્તેલાને
|
તિવિહેણ
|
ત્રિવિધે
|
આચાર્ય
|
આચાર્ય
|
અર્હત્
|
પૂજવાને યોગ્ય
|
ઉપાધ્યાય
|
ઉપાધ્યાય
|
સિદ્ધ
|
સિદ્ધ
|
સર્વસાધુભ્યઃ
|
સર્વ સાધુઓને
|
ઉવસગ્ગ
|
ઉપસર્ગ ( વિઘ્ન)ને
|
સયા
|
નિરંતર
|
હરં
|
હરનાર
|
મણુઓ
|
મનુજ
|
ગૃહ
|
ગ્રહ
|
રોગ
|
રોગ
|
કમ્મઘણ
|
કર્મના સમૂહથી
|
મારી
|
મરકી
|
મુક્કે
|
મુકાયેલા
|
દુટ્ટ
|
અશુભ , ખરાબ
|
વિસહર
|
સર્પ
|
જરા
|
વૃદ્ધાવસ્થા
|
વિસ
|
વિષને
|
જતિ
|
પામે છે
|
નિન્નાસં
|
નાશ કરનારા
|
ઉવસામં
|
શનિતને
|
મંગલ
|
મંગળને
|
ચિટ્ટઉ
|
રહો
|
કલ્લાણ
|
કલ્યાણ
|
६२
|
६२
|
આવાસં
|
ઘરરૂપ છે
|
મંતો
|
મંત્ર
|
તુજઝ
|
તમારો
|
પણામોવિ
|
નમસ્કાર પણ
|
બહુફલો
|
ઘણા ફળવાળો
|
કંઠે
|
કંઠમાં
|
ધારેઈ
|
ધારણ કરે
|
નર
|
મનુષ્યો
|
જો
|
જે
|
તિરિએસુવિ
|
તિર્યંચને વિષે પણ
|
કપ્પપાયવમહિએ
|
કલ્પવૃક્ષથી અધિક
|
પાવંતિ
|
પામે છે
|
ન
|
નહીં
|
અવિઘેણું
|
નિર્વિઘ્નપણે
|
દુફખ
|
દુઃખ
|
દોગચં
|
દુર્ભાગ્ય
|
અયરામાં
|
અજરામર
|
તુહ
|
તમારા
|
લદ્ધે
|
પામે છતે
|
સંથુઓ
|
સ્તુતિ કરાયેલા
|
ચિંતામણિ
|
ચિંતામણિ રત્ન
|
ભત્તિબ્ભર
|
ભક્તિના સમૂહે કરી
|
ચિઠ્ઠ
|
પદવડે આચાર્ય લેવા
|
પદ વડે સિદ્ધ
|
ભગવંત લેવા
|
નિલ્મરેણ
|
પરિપૂર્ણ એવા
|
દિજ્જ
|
આપો
|
હિયએણ
|
હૃદયે કરી
|
બોહિં
|
સમ્યક્ત્વ
|
તા
|
તો
|
ભવે ભવે
|
ભવોભવને વિષે
|
જય
|
જય પામો
|
વીયરાય
|
હે વીતરાગ
|
જગગુરુ
|
હે જગતના ગુરુ
|
હોઉ
|
થાઓ
|
ભવનિર્વાઓ
|
ભવનું ઉદાસપણું
|
મગ્ગાણુસારિઆ
|
માર્ગાનુસારીપણું
|
ઈટફલ
|
ઈષ્ટ ફળની
|
સિદ્ધી
|
સિદ્ધિ
|
ગુરુજણપૂઆ
|
વડિલજનની પૂજા
|
પરત્થકરણ
|
પરોપકાર કરવાપણું
|
સુહગુરુજોગો
|
શુદ્ધગુરુનો યોગ
|
તવ્વયણ
|
તેમનાં વચનનો
|
સેવણા
|
અંગીકાર
|
અખંડા
|
અખંડ
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.