word
stringlengths
1
50
meaning
stringlengths
1
53
ઉક્કોસય
ઉત્કૃષ્ટપણે
સત્તરિસય
એકસો સિત્તેર
જિણવરાણ
તીર્થંકરો
વિહરંત
વિચરતા
લબ્ભઈ
પામીએ
નવકોડિહિં
નવ ક્રોડ
કેવલીણ
કેવળી
કોડિસહસ્સ
હજારક્રોડ
નવ
નવો
સાહુ
સાધુઓને
ગમ્મઈ
જાણીએ
સંપઈ
વર્તમાનકાળે
વીસ
વીશ
મુણિ
મુનિઓ
બિહું
બે
વરનાણ
કેવળજ્ઞાન
સમણહ
સાધુઓ
કોડિ
ક્રોડ
સહસ્સદુઅ
બે હજાર
મંડણ
આભૂષણરૂપ
ભરૂઅચ્છહિં
ભરૂચને વિષે
મુણિસુન્વય
મુનિસુવ્રતસ્વામી
મુહરિ
મુહરિ ગામમાં
પાસ
શ્રી પાર્શ્વનાથ ભગવાન
દુહ
દુ:ખ
દુરિય
પાપના
ખંડણ
ખંડન કરનાર
અવર
બીજા
ચિહું
ચાર
દિસિ
દિશાઓમાં
જિંકેવિ
જે કોઈપણ
તીઅ
અતીત ( ભૂત)કાળ સંબંધી
થુણિજજઈ
સ્તવના કરીએ
નિચ્ચવિહાણિ
નિત્ય પ્રભાતે
સંપઈઅ
વર્તમાનકાળ સંબંધી
જયઉ સામિય
સ્વામી જય પામો
વંદું
હું વંદના કરું છું
રિસહ
ઋષભદેવ ભગવાન
જિણ
જિનેશ્વરોને
પનરસ
પંદર
સત્તાણવઈ
સત્તાણું
કોડિસયાઈ
સો ક્રોડ
સહસ્સા
હજાર
લફક્ખા
લાખ
બાયાલ
બેંતાળીશ
છપ્પન
છપ્પન્ન
લફખ
લાખ
અટ્ઠ
આઠ
અડવન્ના
અઢાવન
કોડિઓ
ક્રોડ
છત્તીસ
છત્રીશ
બત્તીસસય
બત્રીશસો
સહસ
હજાર
બાસિઆઈ
બ્યાસી
અસિઈ
એંશી
સાસય
શાશ્વતા
બિંબાઈ
બિંબોને
પણમામિ
પ્રણામ કરું છું
અર્થ :
દેવીઓનાં નામ કહે છે
જંકિંચિ
જે કોઈ
જાઈ
જન્મ
નામતિત્યત્થે
નામરૂપ તીર્થો છે
જિણબિંબાઈ
જિનબિંબો
સગ્ગે
સ્વર્ગલોકમાં
તાઈ
તેને
પાયાલિ
પાતાલલોકમાં
સવ્વાઈ
સર્વ
માણસે લોએ
મનુષ્યલોકમાં
નમુન્થુણં
નમસ્કાર હો
ભગવંતાણં
ભગવાનોને
પુરિસુત્તમાણં
પુરુષોમાં ઉત્તમને
ચાઉરંત
ચાર ગતિનો અંત કરનાર
પુરિસ
પુરૂષોને વિષે
વર
ઉત્તમ
ચક્કવટ્ટીણં
ધર્મના ચક્રવર્તીને
પુંડરીઆણં
કમળ સમાનને
અપ્પડિહય
કોઈથી હણાય નહીં તેવા
દંસણ
દર્શન
ગંધહત્થીણું
ગંધહસ્તી સમાનને
ધરાણ
ધારણ કરનારને
લોગુત્તમાણં
લોકમાં ઉત્તમને
વિઅટ્ટ
જે નિવર્ત્યા છે
લોગનાહાણ
લોકોના નાથને
છઉમાણં
છદ્મસ્થાવસ્થામાંથી તેને
લોગહિઆણં
લોકના હિતકારીને
જાવયાણું
જિતાડનારને
તિન્નાણં
તરનારને
તારયાણં
તારનારને
બુદ્ધાણં
બુદ્ધોને
અભયદયાણ
અભયદાન આપનાર
બોહયાણં
બોધ આપનારને
ચક્રુદયાણં
આંતરચક્ષુના આપનારને
મુત્તાણં
પોતે કર્મથી મુકાયેલાને
મોઅગાણું
બીજાને કર્મથી મુકાવનારને
સભ્રૂણં
સર્વજ્ઞોને
સરણદયાણ
શરણ આપનારને
સવ્વદરિસીણં
સર્વદર્શીને
સિવ
ઉપદ્રવ રહિત
અયલ
અચળ
અરુઅ
રોગ રહિત