word
stringlengths
1
50
meaning
stringlengths
1
53
વારિજજઈ
નિષેધ્યું છે
નિઆણબંધણું
નિયાણાનું બાંધવું
સમએ
સિદ્ધાંતમાં
તહવિ
તો પણ
સેવા
સેવા
ભવેભવે
ભવોભવને વિષે
તુમ્હ
તમારા
ચલણાણં
ચરણની
દુખખઓ
દુઃખનો ક્ષય
કમ્મક્રુઓ
કર્મનો ક્ષય
સમાહિમરણ
સમાધિમરણ
બોહિલાભો
બોધિબીજનો લાભ
સંપજજઉ
પ્રાપ્ત થાઓ
મહ એઅં
મને , એ
પણામકરણેણં
પ્રણામ કરવાથી
સર્વમંગલ
સર્વ માંગલિકમાં
માંગલ્ય
મંગળરૂપ
સર્વકલ્યાણ
સર્વ કલ્યાણનું
કારણ
કારણરૂપ
પ્રધાનં
શ્રેષ્ઠ
સર્વધર્માણાં
સર્વ ધર્મોમાં
જૈનં
જિનેશ્વરનું પ્રવર્તાવેલું
જયતિ
જય પામે છે
શાસનં
શાસન
અરિહંત
અરિહંતની
વંદણવત્તિઆએ
વાંદવાને નિમિત્તે
સદ્ધાએ
શ્રદ્ધાથી
મેહાએ
નિર્મળ બુદ્ધિથી
ધિઈએ
ચિત્તની સ્થિરતાથી
ધારણાએ
ધારણાપૂર્વક
અણુપ્પેહાએ
વારંવાર વિચારીને
વઢમાણીએ
વધતાં પરિણામે
કલ્લાણકંદં
કલ્યાણના મૂળ
નેમિજિણું
શ્રી નેમિજિનને
મુર્ણિદં
મુનિઓના ઈન્દ્રને
જિણિદં
શ્રી જિનેન્દ્રને
તઓ
તે પછી
અધિષ્ઠાયક યક્ષ
યક્ષિણીની હોય છે
દર્ષ
ગર્વને
ભત્તીઈ
ભક્તિથી
અપાર
જેનો પાર નથી એવા
મયં
મતને
જિણાણં
જિનેશ્વરોના
સરણં
શરણે
બુહાણં
તત્ત્વવેત્તાઓને
નમામિ
હું નમું છું
સંસારસમુદ્દ
સંસાર રૂપ સમુદ્રના
પારં
પારને
પત્તા
પ્રાપ્ત કરી
સિવં
કલ્યાણ
સવ્વ
સર્વ બધા
જિણિદા
જિનેન્દ્રો
કુંદ
ડોલરનાં ફૂલ
ઈદુ
ચંદ્ર
ગોબીર
ગાયનું દૂધ
તુસાર
હિમના જેવા
વન્ના
વર્ણવાળી
સરોજ
સરોજ-કમળ
હત્યા
જેના હાથમાં
કમલે
કમળમાં
સુરવિંદ
દેવતાના સમૂહથી
નિસન્ના
બેઠેલી
વંદા
વંદાએલા
વાએસિરી
શ્રુતદેવી
વિસાલકંદા
વિશાળ મૂળીયાંરૂપ
નિવ્વાણમગ્ગે
મોક્ષમાર્ગને વિષે
સુહાય
સુખને અર્થે
વરજાણકપ્પ
શ્રેષ્ઠ રથ સમાન
પુત્થય
પુસ્તક
વર્ગ
સમૂહ
હત્થા
જેના હાથમાં છે
પણાસિય
નાશ કર્યો છે
અસેસ
બધા
કુવાઈ
કુવાદિઓના
સા
તે
અમ્હ
અમને
૫સત્થા
ઉત્તમ
સંસાર
સંસારરૂપ
દાવાનલ
દાવાનળના
દાહ
તાપને ( ઓલવવામાં )
નીરં
પાણી સમાનને
સંમોહ
મોહરૂપી
ધૂલી
પરાગના-રજના
હરણે
દૂર કરવામાં
સમીરં
પવન સમાનને
માયા
માયા-કપટરૂપી
રસા
પૃથ્વીને
સાર
તીક્ષ્ણ
સીરમ્
હળ સમાનને
વીરં
મહાવીર પરમાત્માને
ગિરિસાર
મેરૂપર્વત જેવા
ધીરમૂ
ધીરને
ભાવ
ભાવપૂર્વક
અવનામ
નમસ્કાર કરનારા
સુર
વૈમાનિક દેવ
દાનવ
દાનવ
માનવ
મનુષ્યના
ઈન
સ્વામીઓના
ચૂલા
સિદ્ધાંતોની ચૂલિકારૂપ
વિલોલ
ચપળ એવા